નીચેનામાંથી કઈ ગોઠવણીમાં,તેની સામે દર્શાવેલ ગુણધર્મો અનુસાર ક્રમ સાચો નથી?

  • A
    વધતું કદ : $Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-}$
  • B
    વધતી $I.E._1 : B < C < O < N$
  • C
    વધતી $E.A._1 : I < Br < F < Cl$
  • D
    વધતી ધાત્વિય ત્રિજ્યા : $Li < Na < K < Rb$

Explore More

Similar Questions

બિંદુઓ $(1,0,0)$, $(0,1,0)$ અને $(1,1,1)$ માંથી પસાર થતા અને સૌથી નાની ત્રિજ્યા ધરાવતા ગોલકનું સમીકરણ શોધો.

એક સંગીતનું સાધન $P$ એ $n$ આવૃત્તિ અને $A_P$ કંપવિસ્તારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. બીજું સંગીતનું સાધન $Q$ એ $\frac{n}{4}$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. $P$ અને $Q$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોની ઊર્જા સમાન છે. જો $P$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોનો કંપવિસ્તાર $A_P$ હોય,તો $Q$ દ્વારા ઉત્પન્ન થતા તરંગોનો કંપવિસ્તાર કેટલો હશે ($A_P$ માં)?

હાઇડ્રોજન પરમાણુની $n^{\text{th}}$ અને $(n+1)^{\text{th}}$ કક્ષાની ત્રિજ્યાઓ વચ્ચેનો તફાવત એ હાઇડ્રોજનની $(n-1)^{\text{th}}$ કક્ષાની ત્રિજ્યા જેટલો છે. $n^{\text{th}}$ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન . . . . . . છે ($h$ એ પ્લાન્કનો અચળાંક છે).

$527 \, ^oC$ તાપમાને નીચે આપેલી પ્રક્રિયા માટે $K_c = 4$ છે:
$NH_{3(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + \frac{3}{2} H_{2(g)}$
તો નીચેની પ્રક્રિયા માટે $K_P$ શું થશે?
$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$

હિલિયમના ન્યુક્લિયસ માટે દળ ક્ષતિ $0.0303 \, a.m.u.$ છે. હિલિયમ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $MeV$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo